SCIENCE LEB

[us_single_image image=”8230″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં વિવિધ પ્રયોગો માટે તથા વૈજ્ઞાનિક અભિગમ ધરાવે એ માટે સાયન્સ લેબોરેટરી છે. આ લેબમાં અદ્યતન સાધનો, વ્હાઇટ બોર્ડ, લાઈટ, પંખા, ફર્નીચર, ખુરશી, વગેરેથી સંપન્ન છે.[/us_testimonial]

Library

[us_testimonial author=”” company=””]The library provides many children with their first chance to use and enjoy a library. The school library is a welcoming place for study and reading. The school library is to support the students and teachers by providing access to current, adequate and appropriate information resources.

It is also to ensure that all the students, teachers and staff are effectively using the ideas and information. The library encourages the love of reading and development of student’s independent learning skills.

The vision, principles and management of your school library can be recorded in your school library management statement. This document reflects your school’s vision for learning and underpins your library’s services, and organisation.[/us_testimonial]

[us_single_image image=”8232″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]

Computer Lab

[us_testimonial author=”” company=””]શાળા ની કોમ્પ્યુટર લેબ માં કુલ 60 પી.સી છે.દરેક વિદ્યાર્થી માટે વિશાલ લેબ કોમ્પ્યુટર લેબ છે. આ કોમ્પ્યુટર લેબ ને સંપૂર્ણ પાણે A/C તજી સજ્જ કરવામાં આવેલ છે.કોમ્પ્યુટર નાં દરેક વિધ્યાર્થીઓ ને બેસવા માટે સ્ટુલ અને દરેક માં નેટ સ્નેક્સન આપવામાં આવેલ છે.જેના દ્વારા વિદ્યાર્થી બહાર ની દુનિયા નો અભ્યાસ કરી શકે.[/us_testimonial]
[us_single_image image=”8188″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

C.C.TV કેમેરા

[us_single_image image=”7168″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]નવયુગ વિદ્યાલય નાં સમગ્ર શાળા બિલ્ડીંગ ને C.C.TV કેમેરાથી સુ-સજ્જ અને સુરક્ષિત કરવામાં આવેલ છે.આ કેમેરા વડે સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વર્ગશીક્ષણ કાર્ય નું સતત મોનીટરીંગ થતું રહે છે. શાળા નો કોઈપણ ભાગ કેમેરા નાં એરિયા થી બાકાત નથી.[/us_testimonial]

Audio-Visual Room

[us_testimonial author=”” company=””]Our school’s teaching philosophy goes beyond classroom education and we ensure that we supplement the theoretical instruction with audio visual aids. To assist us in this effort, our school has a fully equipped Audio Visual Room which simplifies learning through multi-media facilities. Students have access to facts in a more interesting manner and can view presentations based on various subjects and other value based information. Through these aids, the teachers are able to disseminate knowledge via movies, wildlife documentaries, animated videos and talks by well-known and respected personalities that provide an insight into our country’s culture and heritage. These audio visual sessions are highly interactive as the teacher has the capability to pause the recording allowing students to ask questions and take maximum advantage of the learning being imparted.[/us_testimonial]
[us_single_image image=”5531″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

વોટર કુલર

[us_single_image image=”7709″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]શાળા સંકુલ માં અભ્યાસ કરતા બાલભવન થી ધોરણ 12 સાયન્સ સુધી નાં તમામ વિદ્યાર્થીઓ માટે વોટરકુલર નાં ઠંડા પાણી ની વ્યવસ્થા શાળા સમય દરમિયાન આખો દિવસ ઠંડુ પાણી મળે છે.[/us_testimonial]

કેલેન્ડર આપવું

પ્રતિ વર્ષ નવા શૈક્ષણિક સત્ર શરુ થતા જ સમગ્ર વર્ષ દરમિયાન શાળા કક્ષા એ કરવામાં આવતી તમામ ઉત્સવ ઉજવણી.દિન વિશેષ મહિમા પ્રવુતિઓ મીટીંગો ની પરીશતા અને પરિણામ ની માહિતી ફોટોગ્રાફ સાથે વાર્ષિક શાળાકીય કેલેન્ડર શાળાના તમામ વિદ્યાથી ને વિના મુલ્યે આપવામાં આવે છે.

[us_single_image image=”7703″ align=”center”]