[ult_createlink title=”NAVYUG SANKUL LIVE” btn_link=”url:http%3A%2F%2Fnavyugsankullive.blogspot.com%2F|title:NAVYUG%20SANKUL%20LIVE||” link_hover_style=”Style_2″ text_color=”#f90d04″ title_font_size=”desktop:40px;” title_line_ht=”desktop:15px;” heading_style=”text-decoration:underline;,font-weight:bold;”]

અભ્યાસક્રમ

અભ્યાસક્રમ સાથે જરૂરી મટીરીયલ્સ
લાઈબ્રેરી તેમજ જરૂરી સંગ્રહાલય પ્રદર્શનો
પ્રેક્ટિકલ લેબ

શિક્ષણ પદ્ધતિ

શિક્ષણને સક્ષમ કરવા માટે શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સિદ્ધાંતો અને પદ્ધતિઓ ફક્ત વિષય અનુસંધાન જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે તે વલણ બાળકોના સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ શાળામાં શિક્ષણ પદ્ધતિને ડેવલોપ કરવામાં આવી છે.

અમે ચાલુ રાખીયે છીએ

  • સાયન્સ પ્રોજેક્ટ
  • ક્વિઝ કોમ્પિટિશન
  • માર્ગદર્શન સેમિનાર
  • સાયન્સ ફેર
  • સ્ટુડન્ટ પર્સનલ કાઉન્સેલિંગ
  • મોટિવેશનલ સેમિનાર
સ્પેશિયલ પ્રોગ્રામ

અમે નવયુગ એજ્યુકેશનની સિસ્ટમમાં માનીએ છીએ કે વિદ્યાર્થીઓમાં ઘણા બધા પ્રકારની સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે અને તે શાળાએ વિદ્યાર્થીઓની તે શક્તિઓને જાગૃત કરવી જોઈએ જેથી તે પોતાના ગોલ સુધી પહોંચી શકે.

સેલિબ્રેશન

રાષ્ટ્રીય પર્વ જેવા કે સ્વતંત્રતા દિવસ, પ્રજાસતાક દિવસ તેમજ મહાન રાષ્ટ્રભક્તોની ઊજવણી આ બધા તહેવારો ઉત્સાહ અને આનંદની ભાવનાથી ઊજવવામાં આવે છે બાળકોમાં આપણા દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા માટે આ દિવસોમાં વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.

આ ઉપરાંત ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિદ્યાર્થીમાં જાગૃત થાય તે માટે રક્ષાબંધન, ઈદ, દિવાળી, હોળી, ગુરુપૂર્ણિમા, દશેરા જેવા તહેવારો શાળામાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વગર આ તહેવારોમાં બાળકો હોંશે હોંશે ભાગ લે છે. આનાથી બાળકોને એકબીજા પ્રત્યે સહિષ્ણુતામાં વધારો થાય છે.

સ્પેશિયલ પ્રોગ્રામ

  • શૈક્ષણિક પ્રવાસ આધ્યાત્મિક પ્રવાસ
  • કુદરતના ખોળે આનંદ પ્રાપ્ત કરનાર પ્રવાસ
  • માર્ગદર્શન સેમિનાર
  • તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
  • પ્રખ્યાત વક્તાઓની સ્પીચ