ABOUT US

વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક પ્રતિભા અને શક્તિને બહાર લાવવી એટલે શિક્ષણ Education શબ્દ ગ્રીક શબ્દ Educo (એજ્યુકો) પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘Bring Out’ (બહાર લાવો)

આથી નવયુગની સિસ્ટમ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવાનું અને બહાર લાવવાનું કાર્ય કરે છે.

EDUCATION BOARD

GSEB AFFILIATED

ગુજરાતી માધ્યમનું શિક્ષણ

[us_single_image image=”10103″ size=”medium” lightbox=”1″]
OUR VISION

અમારો દ્રષ્ટિકોણ એવી શિક્ષણ પ્રણાલીની સ્થાપના કરવાનો છે જે આદર્શ સંસ્કૃતિને વળગી રહીને ઉત્તમ પ્રકારના બુદ્ધિધન દ્વારા સર્જનાત્મક શક્તિ ગ્રહણ કરીને દેશ અને વિશ્વને ઉપયોગી બની પોતાની મહત્વાકાંક્ષાને સંતોષે.

OUR MISSION

અમારું નવયુગ પરિવારનું મિશન બાળકોને આનંદદાયક અને શીખવાનું વાતાવરણ પૂરું પાડીને બાળકોને વૈશ્વિક નાગરિક બનવા માટે અખંડિતતા ગૌરવ અને આત્મવિશ્વાસની ભાવના જાગૃત કરવાનું રહેલું છે.