Library

[us_single_image image=”7157″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]કોલેજમાં શ્રેષ્ઠ એવી લાયબ્રેરી કાર્યરત છે. આ લાયબ્રેરી હવા ઉજાસ તેમજ વિવિધ પુસ્તકોથી સજ્જ છે. જેમાં LL.B.અભ્યાસક્રમ ને લગતા પુસ્તકો સંદર્ભ પુસ્તકો, વિવિધ મેગેઝીન, શબ્દકોશ, વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય દૈનિક સમાચાર પત્રોમાં ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાબ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેની સુવિધા છે. લાયબ્રેરીમાં વિધાર્થીઓ ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકે એ માટે સુવિધા રાખવામાં આવેલ છે.[/us_testimonial]

Computer Lab

[us_testimonial author=”” company=””]વિધાર્થીઓને કમ્પ્યુટર વિષય માટે અદ્યતન કમ્પ્યુટર લેબ છે. આ લેબ માં વર્તમાન ટેક્નોલોજી ધરાવતા 30 જેટલા કમ્પ્યુટર છે. આ લેબમાં ફર્નિચર, ખુરશી, પંખા, એસી, વગેરેની સગવડતા છે. અનુભવી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય થાય છે. તથા આ લેબ ઈન્ટરનેટ ની સુવિધાથી જોડાયેલ છે.[/us_testimonial]
[us_single_image image=”7166″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]

Sports Room

[us_single_image image=”7114″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]તાલીમાર્થીઓના શારીરિક વિકાસ માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે રમત ગમતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તે માટે રમત ગમતના વિવિધ સાધનો જેવા કે ક્રિકેટ, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, વોલીબોલ, કેરમ, ચેસ, વગેરે જેવા તમામ સાધનોથી સજ્જ સ્પોર્ટ્સ રૂમ છે. તથા PTI ની પણ નિમણૂંક કરવામાં આવી છે.[/us_testimonial]

C.C.T.V. CAMERA

[us_testimonial author=”” company=””]સમગ્ર કોલેજમાં બિલ્ડીંગ તેમજ મેદાનમાં CCTV કેમેરા લગાવેલ છે. જેથી દેખરેખ રાખી શકાય. તમામ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય તેમજ તાલીમાર્થીઓની પ્રવૃર્તીઓનું CCTV કેમેરા દ્વારા અવલોકન કરવામાં આવે છે.[/us_testimonial]
[us_single_image image=”7168″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

College Canteen

[us_single_image image=”7260″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]કોલેજના તમામ વિધાર્થીઓ માટે પૌષ્ટિક નાસ્તો, ચા, કોફી, ઠંડા પીણાં , આઈસ્ક્રીમ વગેરે મળી રહે તેમજ ગરમ તાજો નાસ્તો મળે તે હેતુથી કેન્ટીનની સુવિધા છે. આ કેન્ટીનમાં તાલીમાર્થીઓ ને સાથે સાથે મનોરંજન ના સાધનો જેવા કે TV, સાઉન્ડ સિસ્ટમ, વગેરે ની વ્યવસ્થા છે. જેથી રીશેષ તેમજ અનુકૂળના સમયમાં મહત્તમ લાભ લઈ શકે.[/us_testimonial]

MINRAL WATER

[us_testimonial author=”” company=””]વિધાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા છે. આ સ્વચ્છ પાણી માટે RO પ્લાન્ટ લગાવવામાં આવેલ છે. મિનરલ પાણી ને કુલર દ્વારા ઠંડુ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.[/us_testimonial]
[us_single_image image=”7454″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

Transportation Facility

[us_single_image image=”7794″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]વિધાર્થીઓને કોલેજ સુધી આવવા તથા જવા માટે સંસ્થા તરફથી બસ સુવિધા આપવામાં આવે છે. આ બસ સુવિધા મોરબી શહેર તેમજ આજુબાજુના 40 કિમી ના વિસ્તારમાં આવતા ગામડાઓનો સમાવેશ થાય છે.[/us_testimonial]

ક્લાસ રૂમ :
સંપૂર્ણં સુવિધા યુક્ત સ્ટેપવાળા અને માર્કર બોર્ડ ની સુવિધા સાથે ના વિશાળ ક્લાસ રૂમ

[us_single_image image=”7164″ size=”tnail-1×1″][us_gallery columns=”6″]

Fire Sefty

[us_testimonial author=”” company=””]મગ્ર કોલેજ બિલ્ડીંગમાં સલામતીના ભાગરૂપે ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી છે. જેથી આકસ્મિક ઘટનાઓ ને નિવારી શકાય. આમ તાલીમાર્થીઓની સલામતીનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.[/us_testimonial]
[us_single_image image=”7169″ size=”thumbnail” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

Auditorium

[us_single_image image=”7161″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]સમૂહ પ્રાર્થના, સેમિનાર , વિવિધ કાર્યક્રમો વગેરે માટે વિશાળ સભા ખંડ[/us_testimonial]