Auditorium

[us_testimonial style=”3″ author=”” company=””]

સમૂહ પ્રાર્થના, ધ્યાન, બોધ સભા તેમજ બાલસભા માટે વિશાળ સભા ખંડ

[/us_testimonial]

[us_single_image image=”10581″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]

NCC

Library

[us_testimonial style=”3″ author=”” company=””]

શાળામાં શ્રેષ્ઠ એવી લાયબ્રેરી કાર્યરત છે. આ લાયબ્રેરી હવા ઉજાસ તેમજ વિવિધ પુસ્તકોથી સજ્જ છે. જેમાં અભ્યાસક્રમ ને લગતા પુસ્તકો, સંદર્ભ પુસ્તકો, વિવિધ મેગેઝીન, શબ્દકોશ, વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય દૈનિક સમાચાર પત્રોમાં ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાબ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેની સુવિધા છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકે એ માટે સુવિધા રાખવામાં આવેલ છે.

[/us_testimonial]

[us_single_image image=”10569″ size=”tnail-masonry” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]

Computer Lab

[us_single_image image=”7107″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીને કમ્પ્યુટર વિષય માટે અદ્યતન કમ્પ્યુટર લેબ છે. આ લેબ માં વર્તમાન ટેક્નોલોજી ધરાવતા 40 જેટલા કમ્પ્યુટર અને 20 લેપટોપ છે. આ લેબમાં ફર્નીચર, ખુરસી, પંખા, એસી, વગેરેની સગવડતા છે. અનુભવી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય થાય છે. તથા આ લેબ ઈન્ટરનેટ ની સુવિધા સાથે જોડાયેલ છે.

[/us_testimonial]

Science Laboratory

[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં વિવિધ પ્રયોગો માટે તથા વૈજ્ઞાનિક અભિગમ ધરાવે એ માટે સાયન્સ લેબોરેટરી છે. આ લેબમાં અદ્યતન સાધનો, વ્હાઇટ બોર્ડ, લાઈટ, પંખા, ફર્નીચર, ખુરશી, વગેરેથી સંપન્ન છે.

[/us_testimonial]

[us_single_image image=”7082″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

Sports Room

[us_single_image image=”7114″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગ રૂપે રમત ગમતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તે માટે રમત ગમતના વિવિધ સાધનો જેવા કે ક્રિકેટ, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, વોલીબોલ, કેરમ, ચેસ, વગેરે જેવા તમામ સાધનોથી સજ્જ સ્પોર્ટ્સ રૂમ છે. તથા PTI ની પણ નિમણૂંક કરવામાં આવી છે.

[/us_testimonial]

CCTV Camera

[us_single_image image=”7113″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

સમગ્ર શાળા/કોલેજમાં બિલ્ડીંગ તેમજ મેદાનમાં CCTV કેમેરા લગાવેલ છે. જેથી દેખરેખ રાખી શકાય. તમામ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય તેમજ વિદ્યાર્થીઓની પ્રવૃર્તીઓનું CCTV કેમેરા દ્વારા અવલોકન કરવામાં આવે છે.

[/us_testimonial]

Mineral Water

[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા છે. આ સ્વચ્છ પાણી માટે RO પ્લાન્ટ લગાવવામાં આવેલ છે. મિનરલ પાણી ને કુલર દ્વારા ઠંડુ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

[/us_testimonial]

[us_single_image image=”7115″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

Play Area

[us_single_image image=”10647″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

શાળા/કોલેજમાં વિશાળ રમત ગમતનું મેદાન છે. આ વિશાળ રમત ગમતના મેદાનમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમી શકે તેવી વ્યવસ્થા છે. વોલીબોલ ની રમત માટે પોલની વ્યવસ્થા છે. ક્રિકેટ પીચ પ્રેક્ટીસ નેટ કોર્ટ તેમજ જુદી જુદી રમતો માટે યોગ્ય સ્થાન નિર્ધારિત કરેલ છે. ગરમી થી બચવા માટે ચારેય બાજુ વૃક્ષો ઉગાડેલ છે. જેથી શુદ્ધ હવા તથા વાતવરણ રહે.

[/us_testimonial]

Dining Room

[us_single_image image=”7797″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીઓ ભારતીય બેઠક મુજબ વ્યવસ્થિત ભોજન કરી શકે તે માટે વિશાળ ભોજન ખંડ ઉપલબ્ધ છે. જેમાં સવારે તથા સાંજે પૌષ્ટિક નાસ્તો અને બપોરે ગરમા ગરમ શાક રોટલી, દાળ ભાત, સલાડ, છાસ વગેરે ભોજન પીરસવામાં આવે છે.

[/us_testimonial]

Garden

[us_single_image image=”10578″][us_single_image image=”7802″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

નાના ભૂલકા ઓ માટે જમ્પિંગ, હિંચકા , લપસીયા, સ્વિમિંગ પુલ જેવા બાળકોને મનોરંજન પૂરું પડે તેવા સાધનોથી સજ્જ સ્મોલ ગાર્ડન.

[/us_testimonial]

Power Generator

[us_single_image image=”7117″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

શાળામાં 24 કલાક વીજળી મળી રહે તે માટે આકસ્મિક સંજોગો માં જરૂર પડે ત્યારે લાઇટ ની સગવડતા માટે જનરેટર ની સુવિધા ઉપલબ્ધ છે.

[/us_testimonial]

Transportation Facility

[us_single_image image=”7794″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

વિદ્યાર્થીઓને શાળા સુધી આવવા તથા જવા માટે સંસ્થા તરફથી બસ સુવિધા આપવામાં આવે છે. આ બસ સુવિધા મોરબી શહેર તેમજ આજુબાજુના 40 કિ.મી. ના વિસ્તારમાં આવતા ગામડાઓનો સમાવેશ થાય છે.

રૂટની વિગત:

ઢુવા, બંધુનગર, મકનસર, રફાળેશ્વર, જોધપર, પાનેલી, લાલપર, આંદરણા, ઊંચી માંડલ, નીચી માંડલ, ઘુંટુ, મહેન્દ્રનગર, બેલા, પીપળી, ભરતનગર, લક્ષ્મીનગર, નસીતપર, રાજપર, ચાચાપર, નેસડા, થોરાળા, ખાનપર, બિલીયા, બગથળા, વાવડી, ખાખરાળા, ખેવારીયા, લજાઇ, વિરપર, શનાળા, મોરબી સિટીમાં નક્કી કરેલા પોઇન્ટ

[/us_testimonial]

Fire Safety

[us_single_image image=”7118″ size=”tnail-masonry” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”][us_single_image image=”10425″ size=”tnail-masonry” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial style=”3″ author=”” company=””]

સમગ્ર શાળા/કોલેજ બિલ્ડીંગમાં સલામતીના ભાગ રૂપે ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી છે. જેથી આકસ્મિક ઘટનાઓ ને નિવારી શકાય. આમ વિદ્યાર્થીઓની સલામતીનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.

[/us_testimonial]