[us_single_image image=”7136″ size=”tnail-3×2″ lightbox=”1″ animate=”fade” animate_delay=””]
સંગીત – ગાયન
સા રે ગ મ પ ધ ની સા
“સાત સુરોકા ભેટ બહેતા દરિયા”
સંગીત મનોરંજન અને શાંતિ આપે છે, વિદ્યાર્થીઓના વિકાસમાં સ્વાસ્થ્ય રૂપે મ્યુઝિક થેરાપી પુરી પડે છે, નવયુગ સંકુલ વિદ્યાર્થીઓને સંગીતમાં તાલીમ આપીને ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાઓ તથા અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની ક્ષમતાને ખીલવે છે.
“સિક્રેટ પાવર ઓફ મ્યુઝિક”
સંગીતમાં વાદન, લય અને તાલ સંગીતના પ્રાણ છે નવયુગ સંકુલમાં સંગીત ગુરુ વિદ્યાર્થીઓને વાદન શીખવાડીને વિદ્યાર્થીમાં રહેલી કલાને સૌંદર્યસભર બનાવે છે અહીં વિદ્યાર્થીઓને અલગ અલગ સંગીત સાધનોમાં નિપુણ કરવામાં આવે છે જેવા કે તબલા, ઢોલક, હાર્મોનિયમ, ડ્રમ, ઢોલ, વગેરે…
[us_single_image image=”7138″ size=”tnail-masonry” lightbox=”1″]