સ્કોર ફેસેલીટી

[us_single_image image=”8141″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]શાળામાં અભ્યાસકરતાબાળકોમાં અભ્યાસિક સાથે સાથે સહ-ભ્યાસિક પ્રવુંતીઓ નું કૌશલ્ય પણ સમાયેલું છે.જે વિદ્યાર્થીમાં જે કૌશલ્ય હશે તે કૌશલ્ય ને બહાર કાઢવાનો પ્રયત્ન કરી શું.
દા:ત ચિત્ર,સંગીત,ડાન્સ,રમત-ગમત વિગેરે…
[/us_testimonial]

રમત-ગમત નાં સાધનો

[us_testimonial author=”” company=””]રમત-ગમત એ વિદ્યાર્થીઓ શારીરિક તેમજ માનસિક વિકાસ માં અગત્યનો ભાગ ભજવે છે. શાળા ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ નાં તમામ સાધનોસજ્જ છે.[/us_testimonial]
[us_single_image image=”7701″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.4″ el_class=”ima_bor”]

S.M.S દ્વારા વાલી ને જાણ

[us_single_image image=”7702″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ માં દૈનિક સપ્તાહિક કે યુનિટ કસોટી લેવાય છે. તેમાં વિદ્યાર્થી ને જે માર્ક્સ આવે છે તે વળી ને S.M.S દ્વારા જાન કરવામાં આવેછે જેથી વલી સાચા માર્ક્સ અને પ્રોગ્રેસિવ માહિતી મેળવી શકે છે.[/us_testimonial]

કેલેન્ડર આપવું

[us_testimonial author=”” company=””]પ્રતિ વર્ષ નવા શૈક્ષણિક સત્ર શરુ થતા જ સમગ્ર વર્ષ દરમિયાન શાળા કક્ષા એ કરવામાં આવતી તમામ ઉત્સવ ઉજવણી.દિન વિશેષ મહિમા પ્રવુતિઓ મીટીંગો ની પરીશતા અને પરિણામ ની માહિતી ફોટોગ્રાફ સાથે વાર્ષિક શાળાકીય કેલેન્ડર શાળાના તમામ વિદ્યાથી ને વિના મુલ્યે આપવામાં આવે છે.[/us_testimonial]
[us_single_image image=”7703″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

નવયુગ નિર્માણ

[us_single_image image=”8186″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]નવયુગ પરિવાર પ્રતિમાસ નવયુગ નિર્માણ માસિક મેગેઝીન બહાર પડે છે જેમાં આરોગ્ય કેળવણી સંસ્કારિતા જીવાન્મુલ્ય જેવા લેખો શાળા નાં શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે આ નવયુગ નિર્માણ શાળા નાં દરેક વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે આપવામાં આવે છે.[/us_testimonial]

કોમ્પ્યુટર લેબ

[us_testimonial author=”” company=””]શાળા ની કોમ્પ્યુટર લેબ માં કુલ 60 પી.સી છે.દરેક વિદ્યાર્થી માટે વિશાલ લેબ કોમ્પ્યુટર લેબ છે. આ કોમ્પ્યુટર લેબ ને સંપૂર્ણ પાણે A/C તજી સજ્જ કરવામાં આવેલ છે.કોમ્પ્યુટર નાં દરેક વિધ્યાર્થીઓ ને બેસવા માટે સ્ટુલ અને દરેક માં નેટ સ્નેક્સન આપવામાં આવેલ છે.જેના દ્વારા વિદ્યાર્થી બહાર ની દુનિયા નો અભ્યાસ કરી શકે.[/us_testimonial]
[us_single_image image=”8136″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

C.C.TV કેમેરા

[us_single_image image=”7168″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]નવયુગ વિદ્યાલય નાં સમગ્ર શાળા બિલ્ડીંગ ને C.C.TV કેમેરાથી સુ-સજ્જ અને સુરક્ષિત કરવામાં આવેલ છે.આ કેમેરા વડે સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વર્ગશીક્ષણ કાર્ય નું સતત મોનીટરીંગ થતું રહે છે. શાળા નો કોઈપણ ભાગ કેમેરા નાં એરિયા થી બાકાત નથી.[/us_testimonial]

ફાયર સેફટી

[us_testimonial author=”” company=””]કુદરતી આપતી વ્યવસ્થાપન નાં ભાગ રૂપે આપત કાલીન વ્યવસ્થા નાં અનુસંધાને શાળા નાં પ્રત્યેક માળ ને ફાયર સેફટી થી સુરક્ષિત કરવામાં આવ્યા છે અને તેનું મોકડ્રીલ ગોઠવી ને શિક્ષકો ને પણ તાલીમ આપવામાં આવેલ છે.[/us_testimonial]
[us_single_image image=”7169″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

વોટર કુલર

[us_single_image image=”7709″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]શાળા સંકુલ માં અભ્યાસ કરતા બાલભવન થી ધોરણ 12 સાયન્સ સુધી નાં તમામ વિદ્યાર્થીઓ માટે વોટરકુલર નાં ઠંડા પાણી ની વ્યવસ્થા શાળા સમય દરમિયાન આખો દિવસ ઠંડુ પાણી મળે છે.[/us_testimonial]

R.O પ્લાન્ટ

[us_testimonial author=”” company=””]શાળા નાં તમામ વિદ્યાર્થીઓ માટે પીવા લાયક શુદ્ધ R.O પ્લાનવાળા પાણી ની ચોળસ ક્લાસ વ્યવસ્થા.[/us_testimonial]
[us_single_image image=”7710″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]

કોમ્પ્યુટર દ્વારા માહિતી

[us_single_image image=”8170″ size=”full” align=”center” animate=”afc” animate_delay=”0.6″ el_class=”ima_bor”]
[us_testimonial author=”” company=””]શાળા ની તમામ પ્રકારની સુચના કે અન્ય કોઈપણ પ્રકાર ની માહિતી કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરી ને દરેક વિદ્યાર્થીઓ ને નકલ આપવામાં આવે છે ટુક માં ઓફીસ ને પેન લેસ કરવામાં આવી છે.[/us_testimonial]