નવયુગ કરીઅર એકેડમી
નવયુગ કરિયર એકેડમીમાં શુભેચ્છાઓ અને સ્વાગત છે.
મોરબી જિલ્લાની શિક્ષણ પ્રેમી જનતાની માંગણીને ધ્યાને લઈ તા. ૨૯-૧૧-૨૦૧૮ ના રોજ નવયુગ કરિયર એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી.
શિક્ષણ જગતના દીર્ઘદ્રષ્ટા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયાસરએ મોરબીના વિદ્યાર્થીઓને શહેરની બહાર અભ્યાસ કરવા જવુ પડતું હતું, તે ધ્યાને લઈ કરિયર લક્ષી કોર્ષ માટે રવાપર રોડ પર નવા યુનિટની શરૂઆત કરી હતી.
મોરબીની સૌથી જુની અને નંબર-૧ કરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. અમે અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓનું કરિયર બનાવવામાં સફળ રહ્યા છીએ. આ એક એવી એકેડમી છે. જ્યાં વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કીલ ડેવલપમેન્ટ કોર્ષ કરી પોતાનું કરિયર બનાવી રહ્યાં છે.
UPSC, GPSC, PI, PSI, ASI, કોન્સ્ટેબલ, મામલતદાર, તલાટી, કલાર્ક, TET-TAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ, ફેશન ડિઝાઈન, ઈન્ટિરીયર ડિઝાઈનર, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ, CA/CS, સ્પોકન ઈંગ્લીશ અને કમ્પ્યુટરના તમામ પ્રકારના કોર્ષનું માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓ પોતાનું ભાવી ઘડી રહ્યાં છે.
Register Your Admission
- Admission